Morbi: ખોડિયાર માતાના અપમાન સામે રોષ, બ્રહ્મસ્વરૂપદાસ માફી માગે તેવી માગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર, જુઓ Video
વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડિયાર માતાજી મંદિરના પૂજારી ચેતનબાપુની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ 10 દિવસમાં બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માગતો વીડિયો પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ફોજદારી પગલાં ભરવા માગ કરી છે.
Morbi : કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસના નિવેદને (Statement) અનેકની લાગણી દુભાવી છે. ખોડિયાર માતાજી વિશે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કર્યા બાદ વિરોધ વકરી રહ્યો છે. ત્યારે ખોડીયાર ધામ માટેલના મહંત અને ભક્તોએ પણ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડિયાર માતાજી મંદિરના પૂજારી ચેતનબાપુની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ 10 દિવસમાં બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માગતો વીડિયો પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ફોજદારી પગલાં ભરવા માગ કરી છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

World Heart Day 2023: દરરોજ કરો આ આસન, હૃદય નબળું નહીં થાય

આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું દમદાર પ્રદર્શન

અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ, જુઓ PHOTOS

અંબાજીમાં ભાદરવી પૂનમના પર ઉભરાયું ભક્તોનું ઘોડાપુર

લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત
Latest Videos