Ahmedabad: ભારત-પાકિસ્તાન મહામુકાબલાને લઇ મોદી સ્ટેડિયમમાં અભેદ્ય સુરક્ષા, 7000 જવાનો રહેશે તૈનાત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:19 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વિશ્વકપની વનડે મેચને લઈ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ હાઈવોલ્ટેજ મેચને લઈ પોલીસ માટે એક પડકારરુપ આ બંદોબસ્ત છે, જેને પાર પાડવા માટે સંપૂર્ણ બારીકાઈ પૂર્વક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ પણ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને દિવાળીના તહેવારોમાં સ્વચ્છ રાખવા અનોખુ આયોજન, 5000 ડસ્ટબીન મુકાશે, જુઓ Video

સુરક્ષા માટે 7000 જેટલા જવાનો તૈયાત કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના જવાનો અને સુરક્ષા અધિકારીઓ સાથે એનએસજી, રેપીડ એક્શન ફોર્સ સહિત સીઆરપીએફના અધિકારીઓ અને જવાનો સુરક્ષા સંભાળશે. રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન પણ સુરક્ષા વ્યવસ્થા અંગે બારીકાઈથી નજર દાખવી રહ્યા છે. ગત 11 ઓક્ટોબરથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસ સુરક્ષા ટીમો ગોઠવી દેવામાં આવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો