અમદાવાદ: CMના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ, ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની શરૂઆત
ખેલ મહાકુંભના સમાપન બાદ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ ઈનામની રકમ રૂપિયા 45 કરોડ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આજથી ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ થયો છે. ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના કાંકરિયામાં આવેલ ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ વખતે રેકોર્ડ બ્રેક 66.17 લાખ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો CM નું હેલિકોપ્ટર ટેક ઓફ જ ન થયું! ‘ઉડાન’ને વારંવાર કેમ લાગે છે બ્રેક?
ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભના સમાપન બાદ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ ઈનામની રકમ રૂપિયા 45 કરોડ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આજથી ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ થયો છે. ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
