રાજકોટમાં સમાજને શરમાવે તેવી ઘટના, સાસુ સસરાએ પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ, જૂઓ Video

રાજકોટમાં સમાજને શરમાવે તેવી ઘટના, સાસુ સસરાએ પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2023 | 10:20 AM

રૂપિયા કમાવવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી દીધી છે. સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા છે. પીડિતા પુત્રવધુએ જ આ આક્ષેપ તેના સાસુ-સસરા પર લગાવ્યા છે.

Rajkot : રાજકોટમાં સભ્ય સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે. રૂપિયા કમાવવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી દીધી છે. સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના (private moments video) વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા છે. પીડિતા પુત્રવધુએ જ આ આક્ષેપ તેના સાસુ-સસરા પર લગાવ્યા છે. સાથે જ પુત્રવધુએ તેના સસરા અંધશ્રદ્ધા (Superstition) રાખીને દોરા-ધાગા કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ફરિયાદ પીડિતાએ જણાવ્યુ છે કે તેના સસરા તેને બાળકને જન્મ નહીં આપે તો તારા પતિનું મોત થશે તેવું કહેતા હતા. પોલીસ પીડિતાની ફરિયાદના આધારે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast: આજે રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના, જુઓ Video

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 14, 2023 09:47 AM