Gujarati VIDEO : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યુ બુલડોઝર, ચૂસ્ત પોલીસ સાથે અનેક દબાણો જમીનદોસ્ત કરાયા

નાવદ્રા બંદર અને કારગીલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી નખાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 9:53 AM

દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ છે. હર્ષદ બંદર બાદ નાવદ્રા બંદર પર તંત્રનુ બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે.આપને જણાવી દઈએ કે, નાવદ્રા બંદર અને કારગીલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી નખાયા છે.

અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ કરી નખાયા

નાવદ્રા બંદરેથી 2021 માં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતુ,જે બંગલામાંથી ડ્રગ્સ મળ્યુ છે તે અનવર પટેલના કરોડોના બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. દ્વારકા એસપી સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા.

તો આ તરફ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે ગેરકાયદે માછીમારોની ઘૂસણખોરી સામે આવી છે. અંદાજે 200 બોટ સાથે 1 હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગેરકાયદે વસવાટ કરી ખોટી ધાક જમાવતા માછીમારો સામે સ્થાનિકોએ ખુબ જ વિરોધ કર્યો છે. તો બીજી તરફ આ 200 જેટલી બોટ પૈકીના એક માછીમારે જણાવ્યું કે તેઓ હર્ષદથી આવ્યા છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">