Panchmahal Video : પાવાગઢમાં નવમા નોરતે પણ ભક્તોની ભીડ યથાવત, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

Panchmahal Video : પાવાગઢમાં નવમા નોરતે પણ ભક્તોની ભીડ યથાવત, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 6:30 PM

પાવાગઢના ડુંગરથી લઇને મંદિર પરિસરમાં ભક્તોએ જયઘોષ બોલાવ્યો. આટલી ભીડ હોવા છતાં અનેક ભક્તો માના નેજા લઇને પહોંચ્યા છે. ભક્તોએ દર્શન કરીને માને નેજા અર્પણ કર્યા છે. ભીડ લાખોની છે, છતાં દર્શનની ઉત્સુક્તા ભક્તોમાં જોવા મળે છે. નવરાત્રિના નવે-નવ દિવસથી ભક્તોની જમાવટ છે. ભક્તો માની મંગળા આરતીમાં જોડાયા અને પરિસરમાં ગરબા રમીને ધન્યતા અનુભવી.

Panchmahal : પવિત્ર યાત્રાધામ પૈકી એક પાવાગઢ મંદિરમાં નવરાત્રિ દરમિયાન પણ ભક્તોની ભીડ યથાવત છે. નવમા નોરતે પણ પાવાગઢના ડુંગર પર લાખો ભક્તો માના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ત્યારે પાવાગઢના ડુંગરથી લઇને મંદિર પરિસરમાં ભક્તોએ જયઘોષ બોલાવ્યો. આટલી ભીડ હોવા છતાં અનેક ભક્તો માના નેજા લઇને પહોંચ્યા છે.

આ પણ વાંચો Panchmahal : પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ, 2 લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ Video

ભક્તોએ દર્શન કરીને માને નેજા અર્પણ કર્યા છે. ભીડ લાખોની છે, છતાં દર્શનની ઉત્સુક્તા ભક્તોમાં જોવા મળે છે. નવરાત્રિના નવે-નવ દિવસથી ભક્તોની જમાવટ છે. ભક્તો માની મંગળા આરતીમાં જોડાયા અને પરિસરમાં ગરબા રમીને ધન્યતા અનુભવી.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">