વીડિયો : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, પરિવાર સાથે મનાવશે દિવાળીનો પર્વ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. દિવાળી પર્વ પૂર્ણ કરી અમિત શાહ દિલ્હી પરત ફરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતની દિવાળી પરિવારજનો સાથે મનાવશે. અમિત શાહ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ છે. જોકે દિવાળી દરમિયાન તેઓ ગુજરાતમાં આવવાના હોવાથી તેઓ પરિવાર સાથે દિવાળીનો પર્વ મનાવવાના છે.
આ પણ વાંચો- રાજકોટ વીડિયો : દિવાળીના તહેવારમાં 1700થી વધારે બસો દોડાવવામાં આવશે, ST વિભાગને 8 કરોડની આવક થવાની સંભાવના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. દિવાળી પર્વ પૂર્ણ કરી અમિત શાહ દિલ્હી પરત ફરશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 09, 2023 12:04 PM