બે દિવસ અતિભારે! ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ

|

Jun 29, 2024 | 11:12 AM

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે મુજબ ભારે વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. આમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ સળંગ ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે.

આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે મુજબ ભારે વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. શનિવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ સળંગ ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે. સપ્તાહની શરુઆતથી જ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો:  T20 World Cup Final 2024 : ભારત અને દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીઓની ટક્કર નક્કી કરશે ફાઈનલ વિજેતા!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:10 am, Sat, 29 June 24

Next Video