Surat Rain: સુરતના કડોદરામાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ, યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોઈ હાલાકી
Surat: સુરત કડોદરા રોડ પર પાણી ભરાઈ જવાને લઈ લોકો રોષે ભરાયા હતા. પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને લઈ વાહનચાલકોને હાલાકી સર્જાઈ હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો.
સુરતમાં મંગળવારે વરસાદે બેટિંગ કરી છે. સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ બે કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે વરસાદ વરસવાને લઈ વિસ્તારના લોકોને હાલાકી સર્જાઈ હતી. અનેક સ્થળો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રસ્તાઓ પર પણ જાણે કે નદીઓ વહેવા જેવી સ્થિતી સર્જાઈ હતી. જેને લઈ સ્થાનિક લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સુરતના કડોદરા વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુરત કડોદરા રોડ પર પાણી ભરાઈ જવાને લઈ લોકો રોષે ભરાયા હતા. પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને લઈ વાહનચાલકોને હાલાકી સર્જાઈ હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો.
આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો