Vadodara: વડોદરાના ફાજલપુરમાં ખેતરમાં પૂરના પાણી ભરાઈ જતા કપાસ, મગફળી, તમાકુમાં મોટું નુક્સાન, જુઓ Video
વડોદરા જિલ્લામાં મહિ નદીમાં પૂર આવવાને લઈ ખેતીમાં મોટુ નુકસાન થયુ છે. વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ખેતીમાં નુક્સાન સર્જાયુ છે. મહિ નદીમાં પાણી છોડવાને લઈ આવેલા પૂરના પાણીને લઈ વડોદરા વિસ્તારમાં અનેક વિસ્તારો ડૂબી ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ઘરમાં મકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. વિસ્તારમાં મોટાભાગના પાક હવે નિષ્ફળ થવાની ભીતી સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
કપાસ સહિતના પાકમાં વધારે નુક્સાન થયુ છે. સ્થાનિક ખેડૂતો મુજબ કપાસના પાકમાં પાણી ફરી વળવાને લઈ કપાસના પાકના ઝીંડવામાં નુક્સાન થયુ છે. મોટા ભાગના વિસ્તારમાં કપાસ અને તમાકુ સહિતના પાક નિષ્ફળ થવાનો ખેડૂતો દાવો કરી રહ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ હવે ખેતીની પરિસ્થિતિને લઈ હવે સરકાર પાસે સરકારની આશા રાખવામાં આવી રહી છે. ખેડૂતોએ હવે હાલની સ્થિતિને લઈ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos