Gujarati Video : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં વધુ એકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
ખોખરા પોલીસે અતુલ પટેલને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અતુલ પટેલ પર હાટકેશ્વર બ્રિજના સુપરવિઝનની કામગીરીની જવાબદારી સંભાળતો હતો. ફરજના સમય દરમિયાન સ્થળ પર હાજર ન રહેવાનો અતુલ પટેલ પર આરોપ છે. સાઇટ પર હાજર ન રહીને સુપરવિઝનનું કામ બરોબર ન નિભાવવાનો તેના પર આરોપ છે.
Ahmedabad : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં (Hatkeswar Bridge) AMCના વધુ એક અધિકારીની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ પટેલની (Atul Patel) ધરપકડ કરવામાં આવી છે. ખોખરા પોલીસે અતુલ પટેલને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અતુલ પટેલ પર હાટકેશ્વર બ્રિજના સુપરવિઝનની કામગીરીની જવાબદારી સંભાળતો હતો. ફરજના સમય દરમિયાન સ્થળ પર હાજર ન રહેવાનો અતુલ પટેલ પર આરોપ છે. સાઇટ પર હાજર ન રહીને સુપરવિઝનનું કામ બરોબર ન નિભાવવાનો તેના પર આરોપ છે. જેને લઇને અતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો-Mandi : સુરેન્દ્રનગરની ચોટીલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9000 રહ્યા,જાણો જુદા-જુદા પાકના ભાવ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
