Gujarati Video: સુરતમાં તસ્કરોએ એસીના મસમોટા આઉટલેટની ચોરી કરી

| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:54 PM

સ્ટોરનું શટર ખુલીને એસીના આઉટલેટની ચોરી કરી હતી.ચોરી બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ જાય છે.પોલીસે તસ્કોરની શોધખોળ શરૂ કરી છે..ઘટનાને પગલે વરાછાના વેપારીઓએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે રોષ વ્યકત કર્યો હતો.

Surat: સુરતમાં તસ્કરોએ ચોરી માટે નવી તરકીબ અજમાવી છે.શહેરના વરાછા વિસ્તારમાં ચોરીનો(Theft)  બનાવ બન્યો છે.તસ્કરોએ સ્ટોરમાંથી એસીના મસમોટા આઉટલેટની ચોરી કરી હતી.ટેમ્પોમાં આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી..જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, તસ્કરો પહેલા ટેમ્પામાં આવે છે.

આ પણ વાંચો : Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video