Gujarati Video: કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ,રસ્તા પર પાણી ફરી વળ્યા

Gujarati Video: કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ,રસ્તા પર પાણી ફરી વળ્યા

| Edited By: | Updated on: Jul 06, 2023 | 8:09 PM

વરસાદને પગલે શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદના લીધે પાણી ભરાવવાની સ્થિતિ ઉભી થઈ છે.

Kutch: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજયના અનેક જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં કચ્છ જિલ્લાના મુંદ્રામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુન્દ્રા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : બોટાદમાં રોહિશાળા ગામે પાડલિયો નદીમાં બે બાઇક સવાર તણાયા, રેસ્ક્યૂ કરાયા

જેમાં વરસાદને પગલે શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદના લીધે પાણી ભરાવવાની સ્થિતિ ઉભી થઈ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો