Gujarati Video : બોટાદમાં રોહિશાળા ગામે પાડલિયો નદીમાં બે બાઇક સવાર તણાયા, રેસ્ક્યૂ કરાયા

થાંભલાના ટેકે બંને યુવાનો જીવ બચાવીને ઉભા રહ્યાં. આ વાતની જાણ ગામ લોકોને થતા જ ટ્રેક્ટરની મદદથી ત્વરિત બચાવકાર્ય હાથ ધર્યું. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બંને યુવકોનો જીવ બચાવી લીધો. આ યુવકોએ હેમખેમ બચી જતા પ્રભુનો આભાર માન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:28 PM

Botad: બોટાદના રોહિશાળા ગામે પાડલિયો નદીમાં(River) ઘોડાપૂરની સ્થિતિ હતી. આમ છતાં જોખમ ઉઠાવીને બે યુવકો બાઈકથી(Bike) રસ્તો ઓળંગવા ઉતર્યા હતા. આ યુવાનો જેવા થોડે દૂર ગયા કે પાણીના પ્રચંડ વહેણમાં બેલેન્સ બગડ્યું. બાઈક ફંગોળાયું.

આ પણ વાંચો : Jamnagar: શહેરમાં જુનિયર એન્જિનિયરો જર્જરીત ઈમારતોનો સર્વે કરશે, બે સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ

જો કે  થાંભલાના ટેકે બંને યુવાનો જીવ બચાવીને ઉભા રહ્યાં. આ વાતની જાણ ગામ લોકોને થતા જ ટ્રેક્ટરની મદદથી ત્વરિત બચાવકાર્ય હાથ ધર્યું. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બંને યુવકોનો જીવ બચાવી લીધો. આ યુવકોએ હેમખેમ બચી જતા પ્રભુનો આભાર માન્યો હતો.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">