Gujarati Video : સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મોટી રાહત, સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપ્યો
મહત્વપૂર્ણ છે કે અગાઉ કોર્ટે દોષિત ઠેરવતા તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.ત્યારે જેલમાં બંધ તમામ આરોપીઓને 50 હજારના જામીન પર મુકત કરવા કોર્ટે આદેશ કર્યો છે.
Mehsana : મહેસાણાના ચકચારી સાગરદાણ કૌભાંડ (Sagardan Scam) કેસમાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીને(Vipul Chaudhary) મોટી રાહત મળી છે.મહેસાણાની સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીની 7 વર્ષની સજા પર સ્ટે આપ્યો છે. આની સાથે જ ચૌધરી સહિતના તમામ આરોપીઓના જામીન પણ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : ભારે વરસાદે ભાવનગર કોર્પોરેશનના પ્રિમોન્સૂન કામગીરીની ખોલી પોલ, જુઓ-VIDEO
મહત્વપૂર્ણ છે કે અગાઉ કોર્ટે દોષિત ઠેરવતા તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.ત્યારે જેલમાં બંધ તમામ આરોપીઓને 50 હજારના જામીન પર મુકત કરવા કોર્ટે આદેશ કર્યો છે.
Follow Us
Latest Videos
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી