Gujarati Video : રાજકોટ ભાદર- 2 ડેમ બીજી વાર ઓવરફલો, ખેડૂતોમાં ખુશીની લહેર
હાલ ડેમમાં 5 હજાર 265 ક્યુસેક પાણીની આવક અને જાવક છે.ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે.તંત્રએ ધોરાજીથી પોરબંદર સુધી ભાદર કાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા
Rajkot: રાજકોટના ધોરાજીના ખેડૂતો(Farmers) માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાદર 2 ડેમ(Bhadar Dam) સતત બીજી વાર ઓવરફલો થતા ધોરાજીના ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી નહીં પડે. તેમજ ડેમ છલકાતા ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર ઘેડ પંથકના 67 ગામોમાં સિંચાઈની સમસ્યા દૂર થઈ છે. જ્યારે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા 10 ગામને કરાયા એલર્ટ
હાલ ડેમમાં 5 હજાર 265 ક્યુસેક પાણીની આવક અને જાવક છે.ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે.તંત્રએ ધોરાજીથી પોરબંદર સુધી ભાદર કાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video