Gujarati Video : અમરેલી જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદી માહોલ, ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન

અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ચક્કરગઢ, ગોખરવાળા, લાપાળીયા, કેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 10:58 PM

અમરેલી જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી શહેર અને રાજુલામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.આ સાથે બાબરીયાધાર, અમોલી, માંડણ, બાલાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ચક્કરગઢ, ગોખરવાળા, લાપાળીયા, કેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

આ પણ  વાંચો : Gujarati Video: દાહોદના બે ગામડામાં અટકાવાયા બાળલગ્ન, જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">