Gujarati Video : રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
છત્રાસામાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગામમાં અને ખેતરોમાં ભરાયા પાણી માણવદરને જૂનાગઢ સાથે જોડતા રોડ ઉપર એક ફૂટ પાણી ભરાયું છે. જયારે છત્રાસામાં ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.
ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં કલાણા, છત્રાસા, પાટણ વાવમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે છત્રાસા ગામમાં આભા ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. છત્રાસામાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગામમાં અને ખેતરોમાં ભરાયા પાણી માણવદરને જૂનાગઢ સાથે જોડતા રોડ ઉપર એક ફૂટ પાણી ભરાયું છે. જયારે છત્રાસામાં ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.
આ પણ વાંચો : Gujarati Video: રાજકોટ અને જામનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, વેચાણ કરાતુ પનીર અને ઢાબામાં વપરાતા પનીરના નમુના લેવાયા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
