Gujarati video : રાજકોટમાં બાબા બાગેશ્વરના સમર્થનમાં લાગ્યા પોસ્ટર, દિવ્ય દરબારનું આમંત્રણ આપતુ લખાણ જોવા મળ્યુ

| Edited By: | Updated on: May 27, 2023 | 9:03 AM

આગામી 1 અને 2 જૂને રાજકોટમાં (Rajkot) બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.

રાજકોટમાં (Rajkot)  પણ બાબા બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે.આગામી 1 અને 2 જૂને રાજકોટમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા બાબાના સમર્થનમાં પોસ્ટર લાગ્યાં છે. દિવ્ય દરબારનું આમંત્રણ આપતા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. શહેરમાં ઠેર ઠેર 500થી વધુ આમંત્રણ આપતા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો- Gujarati Video : એસ. જયશંકરે વિઝા પર પ્રતિબંધ મુદ્દે આપી પ્રતિક્રિયા, સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો