Gujarati Video: કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી

Gujarati Video: કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:19 PM

અમદાવાદ કે દિલ્હીથી મેક્સિકો બોર્ડર અને અમેરિકા પહોંચ્યા બાદના તમામ એજન્ટોને પૈસા ચૂકવાનું કામ કરતો હતો.મહત્વનું છે કે કબૂતરબાજીનો માસ્ટરમાઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું નેટવર્ક ચલાવતો હતો

Ahmedabad: ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી બોબી પટેલ(Bobby Patel) કેસમાં સ્ટેટ મોંનિટરિંગ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.સ્ટેટ મોંનિટરિંગ સેલે(SMC)ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગુરમીતસિંઘ ઓબરોયની દિલ્હીથી ધરપકડ કરી છે.ગુરપ્રિતસિંઘ મુખ્ય આરોપી બોબી પટેલનાં કહ્યા બાદ ગેરકાયદે અમેરિકા મોકલવા માટે વિદેશના એજન્ટોને પૈસા મોકલતો હતો.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતના 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ, સૌથી વધુ વરસાદ ધોરાજીમાં ખાબકયો 

અમદાવાદ કે દિલ્હીથી મેક્સિકો બોર્ડર અને અમેરિકા પહોંચ્યા બાદના તમામ એજન્ટોને પૈસા ચૂકવાનું કામ કરતો હતો.મહત્વનું છે કે કબૂતરબાજીનો માસ્ટરમાઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું નેટવર્ક ચલાવતો હતો.જે કેસમાં સ્ટેટ મોંનિટરિંગ સેલે આરોપી ગુરપ્રિતસિંધ ઓબરોયની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 18, 2023 09:14 PM
g clip-path="url(#clip0_868_265)">