Gujarati Video : તલાટી પરીક્ષા માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવું જરૂરી
17 લાખ ઉમેદવાર ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવાર ojas ની વેબસાઈટ પર કન્ફર્મેશન ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારને પરીક્ષા આપવાની હોય તેમને કનફર્મેશન આપવું પડશે. ફોર્મ ભરવાનું થશે ઉમેદવારનું તેનો કન્ફર્મેશન નંબર અને તેમની જન્મ તારીખ સહિત પ્રાથમિક વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સૂચના આપીશું ઉમેદવાર કે તેમને ઓછી વિગતો ભરવી પડશે
ગુજરાતમાં તલાટીની પરીક્ષા પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે. તેમજ આ અંગે 20 એપ્રિલ સુધી સંમતિ પત્ર ભરવું જરૂરી છે. તેમ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું છે. તેમજ જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા.જેનાથી સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.. જે જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓને કન્ફર્મેશન આપવું જરૂરી બનશે.
વિધાર્થીઓ હેરાન ન થાય અને સરકારની મશીનરીનો વ્યય ન થાય તે માટે અપીલ છે
17 લાખ ઉમેદવાર ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવાર ojas ની વેબસાઈટ પર કન્ફર્મેશન ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારને પરીક્ષા આપવાની હોય તેમને કનફર્મેશન આપવું પડશે. ફોર્મ ભરવાનું થશે ઉમેદવારનું તેનો કન્ફર્મેશન નંબર અને તેમની જન્મ તારીખ સહિત પ્રાથમિક વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સૂચના આપીશું ઉમેદવાર કે તેમને ઓછી વિગતો ભરવી પડશે.ઉમેદવારને અપીલ છે જો તમે પરીક્ષા ન આપવા માગતા હોય તો અન્ય વિધાર્થીઓ હેરાન ન થાય અને સરકારની મશીનરીનો વ્યય ન થાય તે માટે અપીલ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
