Gujarati Video : જૂનાગઢમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

જૂનાગઢમાં ગઈ કાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. ગઈ કાલે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના ઝાંઝરડા ચોકડી સરદારબાગ બસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 8:12 AM

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ગઈ કાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. ગઈ કાલે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના ઝાંઝરડા ચોકડી સરદારબાગ બસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે જગતના તાતના પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Junagadh : CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો આપ્યો લક્ષ્યાંક

ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો

કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોની પણ કફોળી સ્થિતિ સર્જાઈ છે. નાની કેરીના બજારમાં અઠવાડીયા પહેલા કિલોના સો રૂપિયા હતા તે કેરીમા કાળા ચાંદા પડવાના કારણે આજે બજારમાં બે રૂપિયામાં કિલો કોઈ ખરીદવા તૈયાર નથી આમ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો છે.ખેડૂતોની વાત માનીએ તો છેલ્લા પાંચેક વર્ષથી સતત કેરીના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.

માવઠા અને કરા પડવાના કારણે 80 ટકાથી વધુ કેરી ખરી પડી

ત્યારે આ કેરીની સીઝન ભારે સંકટ વાળી સાબિત થઈ છે કારણ કે 80 ટકાથી વધુ કેરી માવઠા અને કરા પડવાના કારણે ખરી પડી છે અને હવે જેટલી ઝાડ પર છે તેને પણ પાણી અડવાથી બગડી જવાનો પૂરો સંભવ છે જેથી ખેડૂતો ભારે નુકસાનીમાં જઈ રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">