Gujarati Video : જૂનાગઢના ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દો ગરમાયો
હાઇકોર્ટના ચુકાદા પહેલા જ ડિમોલિશન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મોડી રાત્રે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધરણા કર્યા હતા. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Junagadh : જૂનાગઢના(Junagadh) ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો(Demolition) મુદ્દો ગરમાયો છે. જેમાં હાઇકોર્ટની નોટિસ છતા ડિમોલિશન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ધાર્મિક સ્થળોને નહીં તોડવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ ચુકાદા પહેલા જ ડિમોલિશન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મોડી રાત્રે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધરણા કર્યા હતા. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Published on: May 27, 2023 09:59 AM
Latest Videos