Gujarati Video :  પાટણમાં હેમચંદ્રાચાર્ય  યુનિવર્સિટીમાં MAની પરીક્ષામાં ડમી કાંડ મામલે તપાસ શરૂ

Gujarati Video : પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MAની પરીક્ષામાં ડમી કાંડ મામલે તપાસ શરૂ

| Edited By: | Updated on: May 23, 2023 | 8:03 AM

સાબરકાંઠાના પ્રાંતિજની એમ.સી.દેસાઇ કોલેજમાં માનસી પટેલના સ્થાને જીજ્ઞાષા પ્રજાપતિએ પરીક્ષા આપવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓ અને અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે.

ગુજરાતના(Gujarat)  પાટણમાં(Patan)  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં MA સેમિસ્ટર 2ની પરીક્ષામાં ડમી કાંડ (Dummy Kand)  મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજની એમ.સી.દેસાઇ કોલેજમાં માનસી પટેલના સ્થાને જીજ્ઞાષા પ્રજાપતિએ પરીક્ષા આપવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓ અને અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. તેમજ સમગ્ર કેસની તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પરથી CCTV પણ કબજે કરવામાં આવ્યા છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો