GujaratI Video : ગુજરાત ગેસે ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી

GujaratI Video : ગુજરાત ગેસે ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી

| Edited By: | Updated on: May 11, 2023 | 7:59 AM

સિરામિક બજાર ચાઇનાના બજારને ટક્કર આપે છે.પરંતુ ગેસના ભાવ સતત વધવાના કારણે ચાઇનાનો માલ સસ્તો પડતો હતો. જો કે, હવે ગેસના ભાવ ઘટના સિરામિક ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે.અને તેમનો માલ પણ હવે સસ્તામાં મળતો થશે.. એટલું જ નહિં અનેક એવા કારખાના છે જે બંધ થતા અટકી જશે.

ગુજરાત ગેસે(Gujarat Gas)  ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને(Ceramic Industry)  નવી આશા જાગી છે.. તેમાં પણ સુરેન્દ્રનગરના(Surendranagar )  થાનગઢના સિરામિક ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે.. સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે કે, મોરબી અને થાનગઢ સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે કે, સિરામિક બજાર ચાઇનાના બજારને ટક્કર આપે છે.પરંતુ ગેસના ભાવ સતત વધવાના કારણે ચાઇનાનો માલ સસ્તો પડતો હતો.. જો કે, હવે ગેસના ભાવ ઘટના સિરામિક ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે..અને તેમનો માલ પણ હવે સસ્તામાં મળતો થશે.. એટલું જ નહિં અનેક એવા કારખાના છે જે બંધ થતા અટકી જશે.

આ પણ વાંચો : Ahmedabad : એએમસીના કર્મચારીની શરમજનક હરકત, કૌટુંબિક ભત્રીજી સાથે છેડતી કર્યાની ફરિયાદ

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો