Gujarati Video : વલસાડની ઉમરગામ GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે

| Edited By: | Updated on: Feb 04, 2023 | 11:17 PM

ગુજરાતના વલસાડની ઉમરગામ GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી છે. સલોની મેટલ નામની કંપનીમાં આગ લાગતા નાસભાગ મચવા પામી છે. આ આગના પગલે ઉમરગામ ફાયરની ટીમે આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જો કે આ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયુ નથી. જો કે આગ લાગતા આજુબાજુના લોકો પણ મદદે દોડી આવ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદમાં ફાયર સેફટીને લઇને તબીબોએ પ્રદર્શન કર્યું, ફોર્મ -C અને બીયુને ડી લિંકની માંગ

Published on: Feb 04, 2023 11:03 PM