Gujarati Video : લોકસભા પહેલા પક્ષપલટાની મોસમ ખીલી, કોંગ્રેસમાં જોડાયા આપના કાર્યકરો

| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:01 PM

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓના જોડાણ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું, અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છે.

Ahmedabad : કોંગ્રેસમાં(Congress) લોકસભાની ચૂંટણી પહેલા ભરતી મેળો શરૂ થયો છે .આમ આદમી પાર્ટીના(AAP)  મહિલા વિંગના મહામંત્રી સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓના જોડાણ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું, અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છે.

આ પણ વાંચો : Gujarat માં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે, એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરાશે

કોંગ્રેસ મોટો પક્ષ છે.વેચાઈ નહી અને સાથે રહેવાય એટલે જોડીએ છે.કોંગ્રેસ મોટો પક્ષ છે વેચાઈ નહી અને સાથે રહેવાય એટલે તમામ લોકોને જોડીએ છીએ.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો