Gujarati Video : ડાંગમાં ફરી એકવાર પાર-તાપી રિવર લિંકનો વિરોધ શરૂ

Gujarati Video : ડાંગમાં ફરી એકવાર પાર-તાપી રિવર લિંકનો વિરોધ શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 9:13 AM

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસી સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવતા પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરવી પડી હતી.ત્યારે ફરી એકવાર પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઇને સરવે શરૂ થતા અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે.

Dang : ગુજરાતના(Gujarat) ડાંગમાં ફરી એકવાર પાર-તાપી રિવર લિંકનો(Tapi River Link)  વિરોધ થયો છે.ચિકાર ડેમનો સરવે કરવા આવેલા અધિકારીઓને ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે.  સર્વે  કરવા આવેલા અધિકારીઓને ગ્રામજનોએ પરત મોકલ્યા છે.મહત્વપૂર્ણ છે કે અગાઉ પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસી સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ  વાંચો : PM Modi ના વતન વડનગરની દેશના જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં ગણના થશે : જી કિશન રેડ્ડી

આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવતા પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરવી પડી હતી.ત્યારે ફરી એકવાર પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઇને સરવે શરૂ થતા અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">