Gujarati Video : રાજકોટમાં આંખમાં મરચું નાખી 2 લાખની લૂંટ કેસમાં  9 આરોપી ઝડપાયા

Gujarati Video : રાજકોટમાં આંખમાં મરચું નાખી 2 લાખની લૂંટ કેસમાં 9 આરોપી ઝડપાયા

| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:00 PM

રાજકોટમાં કેકેવી હોલ નજીક વેપારીની આંખમાં મરચું નાખી લૂંટવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.ગત 25 માર્ચની રાત્રે કટલરીના વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટી લેવાયો હતો.લૂંટારૂઓ 2 લાખ રોકડ અને ફરિયાદીનું એક્ટિવા લઈને ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓ ઝડપાયા છે

રાજકોટમાં કેકેવી હોલ નજીક વેપારીની આંખમાં મરચું નાખી લૂંટવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.ગત 25 માર્ચની રાત્રે કટલરીના વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટી લેવાયો હતો.લૂંટારૂઓ 2 લાખ રોકડ અને ફરિયાદીનું એક્ટિવા લઈને ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓ ઝડપાયા છે.મહત્વપૂર્ણ છે કે વેપારીની દુકાનમાં અગાઉ કામ કરનાર કર્મચારીએ જ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

આ પણ વાંચો : Rajkot: બાળકની સારવાર અને માનતાનું બહાનું આપી લોકોને ભરમાવી પૈસા પડાવતી ટોળકીથી સાવધાન!

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…