Gujarati Video : સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે ખાડીના કાદવમાં ફસાયેલી ગાયનું રેસ્ક્યૂ કરાયું
ગુજરાતના સુરતમાં(Surat) કામરેજના પાસોદરા પાટિયા પાસે ખાડીના કાવદમાં ગાય(Cow) ફસાઈ હતી. આ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. તેવા સમયે તો ત્વરિત ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢી હતી
ગુજરાતના સુરતમાં(Surat) કામરેજના પાસોદરા પાટિયા પાસે ખાડીના કાદવમાં ગાય(Cow) ફસાઈ હતી. આ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. તેવા સમયે તો ત્વરિત ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢી હતી. ખાડીમાં ફસાયેલી ગાયનો 8 કલાક બાદ બચાવ થયો હતો. આ ઉપરાંત આસપાસના રહીશોએ પણ આવી ઘટના ફરી ન બને તે માટે વહીવટીતંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત કરી છે. તેમજ ખાડીની સત્વરે સફાઇ કરવા માટે તંત્રને અપીલ કરી છે. જેના લીધે ગાય ફરી વાર વનસ્પતિ ખાવા માટે કાદવના ના ફસાય.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
