Gujarati Video : સુરતના દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વરે Tv9ની કરી પ્રશંસા, કહ્યુ tv9 ઘણુ સારુ છે

|

May 26, 2023 | 11:13 PM

Surat: સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આયોજિત થયો છે. ત્યારે આજે પ્રથમ દિવસે દરબારમાં tv9 નેટવર્કના પત્રકાર પણ પહોંચ્યા હતા. તેમની સાથે બાબાએ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન બાબાએ Tv9ની પ્રશંસા કરતા કહ્યુ tv9 ઘણુ સારુ છે.

સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર સજ્યો છે. જ્યા દૂર દૂરથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. બાબાના દરબારમાં મીડિયા કર્મીઓનો પણ જમાવડો છે. આ દરમિયાન દરબાર વચ્ચે જ બાબાએ Tv9ના પત્રકાર સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બાબાએ Tv9 નેટવર્કની પ્રશંસા કરી. બાબાએ કહ્યુ Tv9 ઘણુ સારુ છે. tv9 ના હેમંત શર્માજી મારા પ્રિય છે. બાબાએ આજના દરબારમાં ગુજરાત અને ગુજરાતીઓની પણ પ્રશંસા કરી. આ સાથે તેમણે ગુજરાતીઓને સંગઠિત થવાની પણ હાકલ કરી.

આ પણ વાંચો : Gujarati Video : બાબા બાગેશ્વર ધામના દરબારમાં કાજલ હિન્દુસ્તાની હાજર રહેશે

સુરતમાં બાબાનો દરબારનો આજે જે પ્રકારે જંગી જનમેદની ઉમટી હતી તેને જોતા બાબાએ એવુ પણ કહ્યુકે જો આ જ પ્રકારે ગુજરાતીઓ સંગઠિત થતા રહેશે અને એક થતા રહેશે તો ભારતમાં તો શું અમે પાકિસ્તાનમાં પણ હિંદુ રાષ્ટ્ર બનાવી દઈશુ.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article