Gujarati video : મહિલા રિક્ષાચાલક સામે ગંદી હરકત કરનાર આરોપી કલાકોમાં જ ઝડપાયો, પોલીસે તેને જાહેરમાં કરાવ્યુ કાયદાનું ભાન

વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:04 AM

Valsad : વલસાડના વાપીમાં (Vapi) એક મહિલા રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે, પરંતુ વાપીના એક વિધર્મી રિક્ષાચાલકને (Auto driver) કદાચ મહિલાની આત્મનિર્ભરતા પસંદ ન આવી હોય તેમ લાગે છે. વાત કઇક એમ છે કે વાપી શહેરમાં એક મહિલા નિયમિત રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની છે. મહિલા પોતાના નિત્યક્રમ મુજબ પેસેન્જર લેવા માટે સ્ટેન્ડ પર ઉભી હતી. પરંતુ ત્યાં ઉભેલા અન્ય રિક્ષાચાલકને આ પસંદ ન પડ્યું અને તેને મહિલા રિક્ષાચાલક સાથે પેસેન્જરને લઇને તકરાર કરી.

આ પણ વાંચો-સાસણ-ગીર ફરવાનો પ્લાન હોય તો આ 15 દિવસમાં જ જઇ આવજો, પછી નહીં થાય સિંહ દર્શન, વાંચો કારણ

આ બેફામ રિક્ષાચાલક આટલેથી પણ ના અટક્યો અને તેને મહિલા રિક્ષાચાલકને અપશબ્દો બોલીને અશ્લીલ હરકત કરી, પરંતુ આ બેફામ વિધર્મી રિક્ષાચાલક એ ભૂલી ગયો કે આ આજના સમયની આત્મનિર્ભર નારી છે. તેને રિક્ષાચાલકની હરકત મોબાઇલમાં કેદ કરી વાયરલ કરી તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

તો બીજી તરફ મહિલાની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય થઇ ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ બેફામ વિધર્મી રિક્ષાચાલકને ઝડપી જાહેરમાં મહિલા રિક્ષાચાલકની માફી મંગાવડાવી છે. આ સાથે પોલીસે વિધર્મી રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વલસાડ  સહિત ગુજરાત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">