Gujarati Video: મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
ગુજરાતમાં મહેસાણામાં પોલીસ સ્ટેશનના આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બની છે. જેમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતમાં મહેસાણામાં પોલીસ સ્ટેશનના આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બની છે. જેમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે આરોપીના આત્મ હત્યાના પ્રયાસ બાદ તેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા ડૉક્ટર દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં આત્મ હત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. તેમજ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : સકંજામાં આવ્યો દેશનો સૌથી મોટો GST ચોર, 2700 કરોડની GST ચોરી મુદ્દે સુફિયાન કાપડિયાની ધરપકડ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
