આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યુ, જાણો તમારા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી. તો માત્ર એકાદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. તો આજે બનાસકાંઠા,ભરુચ,ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,મહેસાણા,નવસારી,રાજકોટ,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી. તો માત્ર એકાદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.
તો આજે બનાસકાંઠા,ભરુચ,ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,મહેસાણા,નવસારી,રાજકોટ,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી,બોટાદ,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ,જામનગર,જુનાગઢ,કચ્છ, મોરબી, નર્મદા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આજે બુધવારે વલસાડ અને અમદાવાદમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, અરવલ્લી,ગાંધીનગર,ગીર સોમનાથ,જામનગર,કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો પંચમહાલ, મહીસાગર,દાહોદ,બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
