Gujarat Weather Forecast : આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ગરમીનો પણ અનુભવ થોય તેવી સંભાવના છે.આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:58 AM

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ગરમીનો પણ અનુભવ થોય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં આજે રહેશે વાદળછાયું વાતાવરણ, ડાંગ સહિતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પાટણ, પોરબંદર, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">