Gujarat Video: વડોદરામાં ગણેશ ઉત્સવ પર 9 ફુટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ મુકાતા વિરોધ

Vadodara: વડોદરામાં અધિક પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને ગણેશ ઉત્સવમાં 9 ફુટની ઉંચી પ્રતિમા પર પ્રતિબંધ મુક્યો છે. જો કે કમિશનરના આ જાહેરનામાનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ધારાસભ્યએ પણ હાલ તો આ જાહેરનામુ મોકુફ રાખવા રજૂઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:04 PM

Vadodara: વડોદરામાં અધિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગણેશ ઉત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ મુક્યો છે. 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન પર પ્રતિબંધ મુકતા આ જાહેરનામોનો વિરોધ થઈ રહ્યો છે. રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને આ જાહેરનામું મોકૂફ રાખવા રજૂઆત કરી છે. જાહેરનામું મોડુ પ્રસિદ્ધ કરાયું હોવાથી મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવી લીધી છે. હાલના તબક્કે આ જાહેરનામું મોકૂફ રાખવા ધારાસભ્યએ રજૂઆત કરી છે.

શું છે ગણેશ ઉત્સવના નિયમો ?

  • ગણેશ ઉત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ
  • 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવી, વેચી, કે સ્થાપી નહીં શકાય
  • ધાર્મિક લાગણી દુભાતી મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ
  • લાગણી દુભાતી મૂર્તિનું વેચાણ કે સ્થાપન નહીં થઇ શકે
  • POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ
  • 5 ફૂટથી ઊંચી POP કે ફાયબરની મૂર્તિ બનાવી કે વેચી નહીં શકાય
  • માટી-POPની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું પડશે
  • મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે
  • મંજૂરી સિવાયના ઓવારા પર મૂર્તિ વિસર્જન નહીં થઇ શકે
  • ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય

આ પણ વાંચો: Vadodara: વડોદરામાં તસ્કરોનો તરખાટ, ગાય સર્કલ પાસે 8 દુકાનોના તાળા તૂટ્યા, CCTV આધારે તપાસ, જુઓ Video

હાલતો મૂર્તિકારોએ મૂર્તિ બનાવી લીધી હોવાથી કમિશનરના જાહેરનામાને લઈને વિરોધ શરૂ થયો છે. ત્યારે જોવુ રહેશે કે આ મામલે અધિક કમિશનર કંઈ છૂટછાટ આપવાના મૂડમાં છે કે કેમ

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">