Gujarat Rain: સુરત અને અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં, જુઓ Video
સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારમાં જોકે વરસાદે આજે વિરામ રાખ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. મધ્યગુજરાતમાં વડોદરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુરતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના ઝાપટાંને લઈ પાણી ભરાયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 25, 2023 10:19 PM