Gandhinagar Video : ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ, 20 એજન્ટની કરાઇ અટકાયત

Gandhinagar Video : ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ, 20 એજન્ટની કરાઇ અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 1:16 PM

આ કૌભાંડમાં સંડોવાયેલા 20 જેટલા એજન્ટની અટકાયત કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ (license) ટેસ્ટ ડ્રાઇવ વગર નીકળ્યા હતા.

Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એક કૌભાંડ સામે આવ્યુ છે. ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ (Test drive) વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 20 જેટલા એજન્ટની અટકાયત કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ (license) ટેસ્ટ ડ્રાઇવ વગર નીકળ્યા હતા. આ કૌભાંડમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 એજન્ટની ધરપકડ કરી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં RTO અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા છે. ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- Mandi : કડીની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2700 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 03, 2023 09:14 AM
g clip-path="url(#clip0_868_265)">