Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે

| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:57 PM

ગુજરાતના ગાંધીનગરના માણસાના (Mansa) ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ થઈ. જેમાં અથડામણમાં કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો

ગુજરાતના (Gujarat) ગાંધીનગરના માણસાના (Mansa) ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ(Group Clash) થઈ. જેમાં  અથડામણમાં કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. તો મામલો વધુ ન વણશે માટે સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ  સાથે જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  Ambaji ચૈત્રી પૂનમના મેળાને લઇને ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

આ પણ વાંચો : Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 15, 2022 11:54 PM