Kheda : ત્રાજ ગામમાં વારંવાર વીજળી ગુલ, ગ્રામજનોએ MGVCLની ઓફિસે પર કર્યો હોબાળો, જુઓ Video

Kheda : ત્રાજ ગામમાં વારંવાર વીજળી ગુલ, ગ્રામજનોએ MGVCLની ઓફિસે પર કર્યો હોબાળો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 19, 2023 | 1:00 PM

ખેડાના ત્રાજ ગામમાં વીજળીની સમસ્યા અંગે હોબાળો થયો છે. ગ્રામજનોએ MGVCLની ઓફિસ અને સબ સ્ટેશન પર હંગામો કર્યો છે. MGVCL લાલીયાવાડી ચલાવતા હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે.

MGVCL : ખેડાના ત્રાજ ગામમાં વીજળીની સમસ્યા અંગે હોબાળો થયો છે. ગ્રામજનોએ MGVCLની ઓફિસ અને સબ સ્ટેશન પર હંગામો કર્યો છે. MGVCL લાલીયાવાડી ચલાવતા હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. વારંવાર વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ કરવા છતાં સાંભળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લીંબાસી પોલીસે MGVCLની ઓફિસે પહોંચી મામલો થાળે પાડ્યો છે.

આ પણ વાંચો : Kheda: વડતાલમાં આજે અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણીની બેઠક, અધ્યક્ષ નૌતમ સ્વામીએ લહ જેહાદ મુદે કરી વાત, જુઓ Video

જૂનાગઢના વંથલીમાં વીજ કર્મચારી પર હુમલો

તો બીજી તરફ જૂનાગઢ ના વંથલીના ખોરાસા ગામે વીજ કર્મચારી પર હુમલાની ઘટના સર્જાઈ છે. વીજ કર્મચારી વીજળીની સમસ્યા દૂર કરવા માટે વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં અજાણ્યા શખ્શે વીજ કર્મચારી પર હુમલો કરી દીધો હતો. આરોપી અજાણ્યા શખ્શે વીજ કર્મચારીને ઢોર માર માર્યો હતો.

 

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us
Loading...
Unable to load recommendations.