Rajkot Rain Video : જામકંડોરણામાં ઉતાવળી નદીમાં આવ્યુ ઘોડાપૂર, રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો
અવિરત મેઘકૃપાના (Rain) પગલે જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના રાયડી ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદીમાં પૂર આવતા રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો છે.
Rajkot : રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર મેઘ મહેર ઉતરી રહી છે. અવિરત મેઘકૃપાના (Rain) પગલે જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના રાયડી ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદીમાં પૂર આવતા રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
આ પણ વાંચો- Vadodara Breaking : કન્સ્ટ્રકશન સાઇટ પરની દિવાલ ધસી પડતા 4 શ્રમિક દટાયા, ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
