Mahisagar: લુણાવાડાના ઉકરડી ગામ પાસેના ડુંગરમાં આગ લાગી, જંગલનો વિસ્તાર બળીને ખાક, જુઓ Video

Mahisagar: લુણાવાડાના ઉકરડી ગામ પાસેના ડુંગરમાં આગ લાગી, જંગલનો વિસ્તાર બળીને ખાક, જુઓ Video

| Edited By: | Updated on: Mar 26, 2024 | 9:41 AM

ઉનાળાની ઋતુની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતના લુણાવાડાના એક ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જંગલ વિસ્તારમાં આગ લાગતા જંગલ બળીને ખાક થઇ ગઇ છે.

ઉનાળાની ઋતુની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતના લુણાવાડાના એક ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જંગલ વિસ્તારમાં આગ લાગતા જંગલ બળીને ખાક થઇ ગઇ છે.

આ પણ વાંચો-બનાસકાંઠાના ભાભર તાલુકાના સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ, પાક સુકાવાની ભીતિ

મહીસાગર જિલ્લામાં તહેવાર ટાણે ડુંગળમાં આગ લાગ્યો છે. લુણાવાડા તાલુકાના ઉકરડી ગામ પાસેના ડુંગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આસપાસના સ્થાનિકોમાં દોડધામ થવા લાગી હતી. વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ નહીં કરાતા ગ્રામજનોમાં નારાજગી પણ જોવા મળી હતી. આગ લાગવાથી જંગલનો વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો