સુરતમાં પિતાએ દીકરીને હવામાં ઉછાળતા તે પંખામાં આવી ગઇ, ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત, જુઓ Video

સુરતમાં (Surat) રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીનું મોત થયુ છે. જો કે આ ઘટનામાં પિતા જ બાળકીને રમાડતા હતા તે દરમિયાન બાળકીનું મોત થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 2:41 PM

સુરતમાં (Surat) વાલીઓ માટે ચેતવણીરૂમ કિસ્સો આવ્યો સામે આવ્યો છે. રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીનું મોત થયુ છે. જો કે આ ઘટનામાં પિતા જ બાળકીને રમાડતા હતા તે દરમિયાન બાળકીનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે પિતા પોતાની ત્રણ મહિનાની દીકરીને રમાડી રહ્યા હતા. પિતાએ પોતાની પુત્રીને હવામાં ઉછાળી હતી. વધુ ઊંચે ઉછળતા પુત્રીનું માથુ પંખાના પાંખીયામાં આવી ગયુ હતુ. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયુ છે.

આ પણ વાંચો-Indian Railways: વૈષ્ણવ દેવી જનારા યાત્રાળું માટે સારા સમાચાર, વડોદરાના DRMએ ટ્વિટ કરીને આપી આ માહિતી

પિતાએ બાળકીને હવામાં જોરથી ઉછાળતા તેનું માથુ પંખા સાથે ભટકાયુ હતુ. જે પછી બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટૂંકી સારવાર દરમિયાન જ બાળકીનું મોત થયુ હતુ. મળતી માહિતી પ્રમાણે બાળકીના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ચાર સંતાન પૈકી મૃતક ઝોયા સૌથી નાની દીકરી હતી. ત્યારે નાની દીકરીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">