પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ

|

Jun 18, 2024 | 8:35 PM

શામળાજી મંદિર ખાતે મંગળવારે આમ્ર મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે નિર્જળા એકાદશીના દિવસે આમ્ર મનોરથની ઉજવણી કરતા ભગવાન શામળિયાને કેરી ધરાવવામાં આવી હતી. અગિયારસને લઈ આજે મોટી સંખ્યામાં શામળાજીમાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે આવતી હોય છે.

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે મંગળવારે આમ્ર મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે નિર્જળા એકાદશીના દિવસે આમ્ર મનોરથની ઉજવણી કરતા ભગવાન શામળિયાને કેરી ધરાવવામાં આવી હતી. અગિયારસને લઈ આજે મોટી સંખ્યામાં શામળાજીમાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે આવતી હોય છે.

ભગવાન શામળિયાના સન્મુખ અલગ અલગ જાતની કેરીને ધરાવવામાં આવી હતી આમ ભગવાનનો મનોરથ ઉજવાયો હતો. ભક્તો મંગળવારે મોટી સંખ્યામાં શામળાળિયા ભગવાનના દર્શને આવ્યા હતા અને તેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video