મહેસાણા: GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યુ છે-ઋષિકેશ પટેલનું નિવેદન, જુઓ

મહેસાણા: GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યુ છે-ઋષિકેશ પટેલનું નિવેદન, જુઓ

| Edited By: | Updated on: Jun 26, 2024 | 3:23 PM

મહેસાણામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈ પહોંચેલા પ્રવક્તા પ્રધાને આ મુદ્દાને લઈ વિગતો આપી હતી. GCAS પોર્ટલને લઈ સુધારાઓ કરવાને લઈ સૂચનો સામે આવ્યા હતા. જેને લઈ સુધારાના પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત કરી હતી, જેને લઈ બીજા અને ત્રીજા રાઉન્ડમાં યોગ્ય વિદ્યાર્થીઓને તેનો લાભ મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે હાયર એજ્યુકેશનમાં નવા ઘણાં મુદ્દાઓને સ્વિકાર કર્યો છે. અહીં GCAS પોર્ટલ એ એક જ એવુ પ્લેટફોર્મ છે. આ પોર્ટલની ત્રુટીઓને સુધારવાને લઈને સૂચના મળ્યા હતા. જેને લઈ હવે તેમાં સુધારો કરવા માટેની સૂચનાઓ કરવામા આવી છે. એમ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતુ. ABVP દ્વારા GCAS પોર્ટલનો વિરોધ નોંધાવાયો હતો. આ માટે રાજ્ય ભરમાં દેખાવો કર્યા હતા અને જેમાં રહેલી ખામીઓને લઈ સરકારનું ધ્યાન દોર્યું હતું.

મહેસાણામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈ પહોંચેલા પ્રવક્તા પ્રધાને આ મુદ્દાને લઈ વિગતો આપી હતી. GCAS પોર્ટલને લઈ સુધારાઓ કરવાને લઈ સૂચનો સામે આવ્યા હતા. જેને લઈ સુધારાના પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત કરી હતી, જેને લઈ બીજા અને ત્રીજા રાઉન્ડમાં યોગ્ય વિદ્યાર્થીઓને તેનો લાભ મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 26, 2024 03:23 PM