સાબરકાંઠાઃ PM મોદીની જ્ઞાતિ અંગે નિવેદન કરવાને લઈ રાહુલ ગાંધીના પુતળા સળગાવાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઇડરમાં શુક્રવારે મોડી સાંજે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બક્ષીપંચ હોવા અંગે કરેલ નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

| Updated on: Feb 10, 2024 | 9:12 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બક્ષીપંચ હોવાને લઈ રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતુ. જેને લઈ દેશભરમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે., આ દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મ સ્થળ નજીક આવેલા ઇડર અને હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યુ હતુ.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ભાજપના સ્થાનિક બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોએ ઇડરમાં ત્રિરંગા સર્કલ અને હિંમતનગરમાં મહાવીરનગર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જ્યાં ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">