Valsad : પાણીની વધુ આવકના પગલે મધુબન ડેમની જળસપાટીમાં વધારો,ડેમના 8 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા, જુઓ Video

આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડ જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઇ છે. મધુબન ડેમમાં દર કલાકે 65,380 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 10:01 AM

Valsad : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડ જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઇ છે. મધુબન ડેમમાં દર કલાકે 65,380 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.

આ પણ વાંચો-Navsari Rain : નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થવાના પગલે ડેમની જળસપાટી વધીને 78.60 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા તંત્ર દ્વારા 8 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે.સાથે જ નદીમાં 43,964 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ બન્યું છે અને નાગરિકોને નદી કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 21 માર્ગો બંધ થયા છે.

વલસાડ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">