Gujarati Video: સુરતમાં DRIએ લાખો રૂપિયાનું સોનું ઝડપ્યું, બે આરોપી ઝડપાયા

Gujarati Video: સુરતમાં DRIએ લાખો રૂપિયાનું સોનું ઝડપ્યું, બે આરોપી ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:16 AM

રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જોવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં DRIએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા છે. બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી આવ્યુ છે.

Surat : રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જોવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં DRIએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા છે. બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી આવ્યુ છે. શારજાહથી આવેલા યુવકો પાસેથી સુરતની DRIની ટીમે કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : Surat: રાંદેરમાં 8 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર ઇસમને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

સુરત SOGએ દાણચોરીનો નવો કીમિયો ઝડ્યો

આ અગાઉ પણ સુરતમાં આવી જ ઘટના બની હતી. સુરત SOGએ દાણચોરીનો નવો કીમિયો ઝડપી પાડ્યો હતો. કાપજનો વેપારી દુબઈથી બૂટમાં સોનું છુપાવી લાવી રહેલા આરોપી વિશાલ ઉર્ફે વિકીને ઝડપી પાડ્યો હતો. જેને કુલ 7 કિલો સોનું બૂટમાં છુપાવ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ DRIને સોંપવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">