Panchmahal: નર્મદાની મુખ્ય કેનાલમાં બાળકોની જોખમી છલાંગ, કાલોલથી પસાર થતી કેનાલનો જુઓ આ Video
છેલ્લા કેટલાક દિવસોથી કેનાલનું સમારકામ ચાલી રહ્યું છે. જેને લઈ કેનાલમાંથી પાણીનું લેવલ ઘટાડી દેવાયું છે. તો આસપાસના ગામના બાળકો ન્હાવા અને મજા માણવા જોખમી છલાંગ લગાવતા હોય છે. નાનકડી મસ્તી મોટી સજામાં ફેરવાઇ શકે છે. કેનાલમાં પાણીનું લેવલ ઘટાડ્યું છે, પરંતુ હજી પણ કેનાલમાં પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ જ છે. તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારે કાર્યવાહી કરવી જરૂરી છે.
Panchmahal : પંચમહાલના કાલોલથી પસાર થતી નર્મદા કેનાલમાં જોખમી છલાંગના દૃશ્ય સામે આવ્યા છે. કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવાથી કિશોર અને ખૂબ નાની વયના બાળકો પણ છલાંગ લગાવતા જોવા મળ્યા છે. કેનાલની ઉપર ચઢીને આ પ્રકારની છલાંગ અનિચ્છનીય ઘટના સર્જી શકે છે.
આ પણ વાંચો Panchmahal: જિલ્લામાં નવા પુરવઠા અધિકારી આવતા ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેનાલનું સમારકામ ચાલી રહ્યું છે. જેને લઇ કેનાલમાંથી પાણીનું લેવલ ઘટાડી દેવાયું છે. તો આસપાસના ગામના બાળકો ન્હાવા અને મજા માણવા જોખમી છલાંગ લગાવતા હોય છે. નાનકડી મસ્તી મોટી સજામાં ફેરવાઇ શકે છે. કેનાલમાં પાણીનું લેવલ ઘટાડ્યું છે, પરંતુ હજી પણ કેનાલમાં પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ જ છે. તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારે કાર્યવાહી કરવી જરૂરી છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
