Dahod Video : કિશોરીને વેચવાના રેકેટનો પર્દાફાશ, પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ
દાહોદમાં પરીણિત યુવક એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આ કિશોરીને દોઢ વર્ષ સુધી અલગ અલગ શહેરોમાં ફેરવી હતી. ત્યાર બાદ તેણે આ કિશોરીને એક એજન્ટ દ્વારા રાજસ્થાનના એક એક ઈસમ સાથે લગ્ન કરાવવા માટે રૂપિયા 1 લાખમાં સોદો કર્યો હતો. આ સમગ્ર ઘટના બહાર આવતાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Dahod : દાહોદમાં એક કિશોરીને વેચવાની ઘટના સામે આવી છે. દાહોદ પોલીસે કિશોરીને વેચવાના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રેમ જાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલાં 15 વર્ષની કિશોરીને એક યુવક ભગાડી ગયો હતો. બાદમાં 1 લાખમાં આ કિશોરી સાથે રાજસ્થાનના ઝાલાવાડના ઈસમ સાથે લગ્ન કરવાનો સોદો કર્યો હતો.
આ પણ વાંચો Dahod News: રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત, જુઓ Video
દાહોદમાં પરીણિત યુવક એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આ કિશોરીને દોઢ વર્ષ સુધી અલગ અલગ શહેરોમાં ફેરવી હતી. ત્યાર બાદ તેણે આ કિશોરીને એક એજન્ટ દ્વારા રાજસ્થાનના એક એક ઈસમ સાથે લગ્ન કરાવવા માટે રૂપિયા 1 લાખમાં સોદો કર્યો હતો. આ સમગ્ર ઘટના બહાર આવતાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો